Gazal  વાત તારી જો મળે...'s image
Love PoetryPoetry1 min read

Gazal વાત તારી જો મળે...

DILIP DHOLAKIYA "SHYAM"DILIP DHOLAKIYA "SHYAM" September 1, 2022
Share0 Bookmarks 153 Reads1 Likes

વાત તારી જો મળે  અટકળ કહું..

રોજ મળતા એ ઘડી અંજળ કહું..


જો ખબર આવે નગરમાં આવશો,

આગમન તારું હવે  મૃગજળ કહું..


થાય  તડકો તો  તરત  ઉડી જતો,

આ  તમારા વ્હાલને  ઝાકળ  કહું..

No posts

Comments

No posts

No posts

No posts

No posts