રખડતાં રખડતાં ઘણો's image
1 min read

રખડતાં રખડતાં ઘણો

Kaka KalelkarKaka Kalelkar
0 Bookmarks 111 Reads0 Likes

રખડતાં રખડતાં ઘણો આનંદ મેળવ્યો. એ આનંદ પોતે એક ઠેકાણે સ્થિર રહી બધે દોડી શકે છે એનો પણ અનુભવ થયો. હવે રખડવાની તક મળી તોયે શું? અને ન મળી તોયે શું? આનંદ સર્વવ્યાપી અને સર્વગામી છે તે છે જ

No posts

Comments

No posts

No posts

No posts

No posts