છણકો's image
Share0 Bookmarks 38 Reads0 Likes

સવાર સાંજ ટાઢી 'ને,

બપોરે આગ ઓકતો તડકો.

કરવું તો શું કરવું આ કાયાનું,

ના લઈ જવું બહાર

તો કરવો છે એને છણકો...
-રવિ નકુમ (ખામોશી)

No posts

Comments

No posts

No posts

No posts

No posts