ગુજરાત સ્થાપના દિવસ's image
Share1 Bookmarks 49 Reads1 Likes

ગુણમાં છે વ્યાપાર,

હૈયે જે દિલદાર,

રહે સદાય મોજમાં,

જીવડો શોખીન ખાવામાં,

સ્વાદ અનેરા જેના ભોજનમાં,

એવો હું ગુજરાતી, ઓળખ મારી ‘ગુજરાત’..

No posts

Comments

No posts

No posts

No posts

No posts