આટલી ટૂંકી તો સફર હોતી હશે...?'s image
1 min read

આટલી ટૂંકી તો સફર હોતી હશે...?

I A ShaikhI A Shaikh June 16, 2020
Share0 Bookmarks 301 Reads0 Likes

અરે..!! આટલી ટૂંકી તો સફર હોતી હશે...?


ઉંબરો ઓળગતા જ કબર હોતી હશે...?


બાહ્ય સુખ સાહ્યબી માં શાંતિ હોતી હશે ...??


વલખાં તો બહૂ મારી લીધા જીવ કેડી લાંબી હોતી હશે..??


પ્રભુ છે પ્રભુ ને કોઈ પહોંચી શકે મજલ નાની હોતી હશે..??


પ્રકૃતિ ની સાથે માનવ ની મનમાની હોતી હશે..??


અણુ-પરમાણુ બમ કૃત્રિમ વરસાદ થી ભક્તિ થતી હશે..??


સુનામી ફાની હુરિકેન ટાયફુન ની ભાષા ભુલાતી હશે..??


સમજાવ્યું માનવને આ બધી આફતો થી પણ સમજાતી હશે..??


છેલ્લી કોરોના ચાબખાં ની માર માં અવાજ હોતી હશે ..??

No posts

Comments

No posts

No posts

No posts

No posts