
Share0 Bookmarks 108 Reads1 Likes
એકાંતમાં ભીતર પછી આ ઝળહળે એ શું હશે?
જીગર મહીં જાગી અચાનક ખળભળે એ શું હશે?
પરખી જુઓ રમમાણ મારું પ્રેમમાં મીત્રો અહીં,
દીપક બની અંગાર સમ પળપળ બળે એ શું હશે?
હો ઝાંઝવા તો આપણે થઈને અલગ પણ જીવશું,
અઢળક ભર્યો સમદર તરસ હોઠે છળે
જીગર મહીં જાગી અચાનક ખળભળે એ શું હશે?
પરખી જુઓ રમમાણ મારું પ્રેમમાં મીત્રો અહીં,
દીપક બની અંગાર સમ પળપળ બળે એ શું હશે?
હો ઝાંઝવા તો આપણે થઈને અલગ પણ જીવશું,
અઢળક ભર્યો સમદર તરસ હોઠે છળે
No posts
No posts
No posts
No posts
Comments