
Share0 Bookmarks 80 Reads0 Likes
.......કંકોતરી.......
કાળી અંધારી રાતે એક કંકોતરી આવી
પૃષ્ઠ એનું ખોલતા જ મારી આંખો ભરાઈ
જોતો સપના જેની સાથે જીવન વિતાવવાના
એના નામ ની આગળ નામ બીજું જોડી આવી
કાળી અંધારી રાતે......
પ્રથમ મને થયું કે આ સ્વપ્ન હશે મારું
શું કાલ સવાર થતાં જ એ પારકી થવાની
હું મૂંઝાયો એવો કે મારા અંતરે રાડ પાડી
અંધારી આ કંકોતરી એ તારી જિંદગી બાળી
કાળી અંધારી રાતે.....
અંધારી એ રાત માં શ્વાન ખૂબ ભસ્યા
ગાયો ભાંભરી ને જીવન સ્વપ્ન તૂટ્યા
જે કહેતી હતી કે મને કાળી રાત નો ડર છે
એની આ કંકોતરી એ જિંદગી રાખ કરી દીધી
કાળી અંધારી રાતે......
કંકોતરી એની કહેતી હતી કે હું સાથ નહિ આપુ
કંકોતરી નીચે મૂકતા જિંદગી વન બની મારી
સ્વપ્ન મારું તૂટતાં તૂટતાં મને કાન માં કહેતું ગયું
આજે તારુ જીવન સાચેદાવાનળ થઈ ગયું.
કાળી અંધારી રાતે એક કંકોતરી આવી
પૃષ્ઠ એનું ખોલતા જ મારી આંખો ભરાઈ
જોતો સપના જેની સાથે જીવન વિતાવવાના
એના નામ ની આગળ નામ બીજું જોડી આવી
કાળી અંધારી રાતે......
પ્રથમ મને થયું કે આ સ્વપ્ન હશે મારું
શું કાલ સવાર થતાં જ એ પારકી થવાની
હું મૂંઝાયો એવો કે મારા અંતરે રાડ પાડી
અંધારી આ કંકોતરી એ તારી જિંદગી બાળી
કાળી અંધારી રાતે.....
અંધારી એ રાત માં શ્વાન ખૂબ ભસ્યા
ગાયો ભાંભરી ને જીવન સ્વપ્ન તૂટ્યા
જે કહેતી હતી કે મને કાળી રાત નો ડર છે
એની આ કંકોતરી એ જિંદગી રાખ કરી દીધી
કાળી અંધારી રાતે......
કંકોતરી એની કહેતી હતી કે હું સાથ નહિ આપુ
કંકોતરી નીચે મૂકતા જિંદગી વન બની મારી
સ્વપ્ન મારું તૂટતાં તૂટતાં મને કાન માં કહેતું ગયું
આજે તારુ જીવન સાચેદાવાનળ થઈ ગયું.
No posts
No posts
No posts
No posts
Comments