પારકી થાપણ's image
OtherPoetry1 min read

પારકી થાપણ

DevDev February 6, 2022
Share0 Bookmarks 143 Reads0 Likes
આંખો છલકાશે,
શ્વાસ રૂંધાશે,
પોતાની થાપણ કાલે,
પારકી થઇ જાશે...
વિદાય ની એ પળ,
જાણે કેમની જીરવાશે...
પોતાનું પારકુ ને
પારકા ને પોતાનું,
આમ અચાનક
કેમનું થવાશે...
તારા માવતર નાં ઋણ છે અનેક,
તારા આપેલા ગુણ છે અનેક,
બસ તારા સંસ્કાર નાં સહારે,
બેય ઘર નાં થઈને રહેવાશે...
દેવ...

No posts

Comments

No posts

No posts

No posts

No posts