અસંખ્ય સપનાઓ જોતા આ નયનો
જાણે અંધારે ચમકતા આ તારલાઓ
અવિરત પરિશ્રમ માંગતા આ સપનાઓ
જાણે માંગે અંધાર ચમકવા આ તારલાઓ
No posts
Comments